જો તમારા ઘરમાં રાખેલું આદુ થોડું જૂનું થઈ ગયું છે અને તેમાં નાની કૂંપળો નીકળવા લાગી છે, તો તેને ફેંકી ન દેતા. આ જ આદુનો ઉપયોગ કરીને તમે ઘરે કુંડામાં નવો છોડ ઉગાડી શકો છો. તેના માટે યોગ્ય માટી, કુંડાની પસંદગી અને પાણી આપવાની રીત જાણવી જરૂરી છે. આદુ આપણા રસોડામાં રોજબરોજ ઉપયોગમાં આવતી વસ્તુઓમાંથી એક છે. ચા હોય, શાક હોય કે પછી ઉકાળો બનાવવાનો હોય, અનેક વાનગીઓમાં આદુનો ઉપયોગ થાય છે. જોકે, બજારમાં આદુના ભાવ વધે ત્યારે તેની ખરીદી મોંઘી પડી શકે છે. આવી …
This story is only covered by news sources that have yet to be evaluated by the independent media monitoring agencies we use to assess the quality and reliability of news outlets on our platform. Learn more here.